|
મને સંપર્ક કરવો બહુ જ સહેલો છે. ફક્ત તમારી આંખો બંધ કરો અને મારે વિશે વિચારો અને હું તમારી પાસે હોઇશ. આ, ભક્ત અને પ્રભુ વચ્ચેના સંબંધ જેવુ છે.
તે પછી પણ જો તમને મને પૂર્ણ રૂપમાં જોવા હોય તો, તમે મને મારા પ્રાર્થનાસ્થળે મળી શકો છો. હું ત્યાં ત્રિમંદિરની મૂર્તિઓમાં જીવંત દેખાઈશ.
એવા તો ઘણા મંદીરો છે....પરંતુ રાજકોટ અને અડાલજના ત્રિમંદિરો ઘણાજ આકર્ષીત કરતા લાગે છે. અને જો તમને મને મહાવિદેહ ક્ષેત્રમાં મળવું હોય તો તમારે અમુક પગલા લેવા પડશે
- નીરુમા કે દીપકભાઇ પાસેથી જ્ઞાનવિધી લો. જ્ઞાનવિધી અને સત્સંગ માટેની યાદી અહીં મળશે- અહીં ક્લીક કરો
- દાદા ભગવાને દીધેલ 5 આજ્ઞાઓ નુ પાલન કરો.
- તમારા હ્યદયમાં મને સ્થાન આપો.
- હું તમારા માટે હંમેશા હાજર છું તેમ વિચારો, અને મને તમારા સત્સંગો અને ભજનોનો ભાગ બનાવો.
- ઉપરના સત્ય વ્યતીત થાય છે કે જ્યારે તમે મહાવિદેહ ક્ષેત્રમાં પ્રવેશશો તો હું મનુષ્યની રીતે તમને ભેંટીશ.
આ વેબસાઇટ વિશે અન્ય પ્રશ્નો માટે તમે વેબમાસ્ટર ને સંપર્ક કરો.
simandharswami@gmail.com
અથવા વેબમાસ્ટર ને 9324633271 પર કોલ કરો.
|| જય સચ્ચિદાનંદ ||
|