top meet
અમારા માસીક ન્યુઝલેટર મેળવવા તમારુ ઇ-મેઇલ એડ્રેસ એંટર કરો

આ વેબસાઇટ ને લગતા બીજા કોઇ પ્રશ્નો માટે
વેબમાસ્ટરને ઇ-મેઇલ કરો.

: સલાહસૂચક કડીઓ :

Dada Bhagwan
Dadashri.org

 

 

વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી

 
  વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ની ખાનગી વેબસાઇટ માં આપનુ સ્વાગત છે. મહાવિદેહ ક્ષેત્રમાં, હાલના વર્તમાન તીર્થંકર નું સ્થળ જ્યાં તમારે તેમને મળવા જવાની જરૂર છે, તમારા આત્માની મુક્તિ માટે અથવા સાદા શબ્દોમાં આપણે જેને મોક્ષ કહીએ છીએ.

આ વેબસાઇટ માં, તમને વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી વિશે જાણવા માટે બધી માહિતી મળશે. તેમના અનેક વોલપેપરો અને ભજનો જે તેમના હ્યદયની એકદમ નજીક છે અને ઉપરની બધી રીતે તમે મને મળી શકો છો અને મુક્તિ કે મોક્ષ પ્રાપ્તિ કરી શકશો.

તો,ચાલો આ પ્રવાસનો સાથે આરંભ કરીએ.

આ રક્ષણ કરનારા દેવી-દેવતાઓ છે.

શ્રી ચાંદ્રાયણ યક્ષદેવ

અને

શ્રી પાંચાગુલિ યક્ષિણીદેવી.

Protecting Celestial Diety for Awesome God Simandhar Swami   Protecting Celestial Diety for Awesome God Simandhar Swami

 

 
     
  bottom meet  
કોપીરાઈટ 2006 . અદભુત પ્રભુ /ભગવાન-સીમંધર સ્વામી